ગુજરાત હાઇકોર્ટમાં પ્યુનની ભરતીની જાહેરાત આવી ગઈ છે. જેમાં English Stenographer Grade II, Deputy Section Officer, Computer Operator (IT Cell), Driver, Court Attendant Peon, court Manager and Process Server/Bailiff વગેરેની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
આપણે આ લેખમાં હાઇકોર્ટ પટાવાળા(વર્ગ – 4)ના અભ્યાસ ક્રમની ચર્ચા કરીશું.
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
ભરતીનો જાહેરાત ક્રમાંક | HCG/NTA/01/2024/[I]5 |
કુલ જગ્યા | 208 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઈન |
MCQ Exam Pattern
- કુલ 100 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો રહેશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
- દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારત્મક ગુણ રહેશે.
- પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટ (કુલ 90 મિનિટ) નો રહેશે.
MCQ Exam નો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
અ.નં | વિષય |
1 | ગુજરાતી ભાષા |
2 | સામન્ય જ્ઞાન |
3 | ગણિત |
4 | રમત-ગમત |
5 | કરંટ અફેર્સ |
1. ગુજરાતી ભાષા
- સમાનાર્થી-વિરુદ્ધાર્થી
- કહેવત
- શબ્દ સમૂહ માટે એક શબ્દ
- તળપદા શબ્દો
- રૂઢિપ્રયોગ
2. સામાન્ય જ્ઞાન
- ભારતીય ઈતિહાસ
- સામાન્ય વિજ્ઞાન
- ભારતીય બંધારણ
- ભૂગોળ
- વારસો
- પ્રસિદ્ધ દિવસો
3. ગણિત
- સમય અને કામ
- સમય અને અંતર
- બોટ અને સ્ટ્રીમ
- ઉંમર સંબંધિત કોયડાઓ
- ભાગીદારી
- સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- સરેરાશ
- લસાઅ અને ગુસાઅ
- ગુણોત્તર અને પ્રમાણ
- વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ
- ક્ષેત્રફળ અને ઘનફળ
4. કરંટ અફેર્સ
- એવોર્ડસ
- બેન્કિંગ
- વર્લ્ડ અફેર્સ
- કરંટ ઇવેન્ટ્સ
5. રમત-ગમત
હાઇકોર્ટ પટાવાળાની વિગતવાર માહિતી
વિષય | કુલ પ્રશ્નો | કુલ ગુણ | સમય |
ગુજરાતી ભાષા | 100 MCQ | 100 Marks | 90 મિનિટ |
સામાન્ય જ્ઞાન | |||
ગણિત | |||
કરંટ અફેર્સ | |||
રમત-ગમત |
હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો
વિષય | પુસ્તક | પ્રકાશન |
ગુજરાતી ભાષા | વ્યાકરણ વિહાર | ત્રિવેદી પ્રકાશન |
ગણિત | નીરજ ભરવાડ | NA |
સામાન્ય જ્ઞાન | જનરલ નોલેજ | અક્ષર પ્રકાશન |
ગુજરાત હાઇકોર્ટ પ્યુન 2024 : Fees
SC, ST, EWS, PH, EX-Servicemen | 750/- |
અન્ય ઉમેદવારો માટે | 1000/- |
ફી ભરવાની રીત | ઓનલાઈન/ઓફલાઇન |
ફોર્મ ભરવાની લિન્ક | 1. https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr 2. https://exams.nta.ac.in/HCG/ |
વધુ માહિતી માટે | https://exams.nta.ac.in/HCG/images/Information-Bulletin-HCG.pdf |
ઓનલાઇન ફોર્મ ભરવાની પદ્ધતિ
1. સૌપ્રથમ ઉપર આપેલી લિન્ક પર ક્લિક કરો
2. અહીં “Apply Now” પર ક્લિક કરો.
3. ત્યારબાદ અહીં આપેલ યાદી મુજબ અલગ અલગ ભરતીની માહિતી હશે
4. અહીં આપ જે ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
5. માગ્યા મુજબ વિગતો ભરો.
6. જરૂરી ડોક્યુમેન્ટ્સને અપલોડ કરો.
7. છેલ્લે અરજી ફી ભરો.
8. અરજીની પ્રિન્ટ કાઢી લો.
હાઇકોર્ટ પ્યુનના વારંવાર પૂછાતા પ્રશ્નો
1. હાઇકોર્ટ પ્યુન માટે અરજી કરવાની છેલ્લી તારીખ?
Answer: 15 જૂન 2024
2. હાઇકોર્ટ પ્યુનની અરજી ક્યાંથી કરવાની?
Answer: HC Ojas વેબસાઈટ પરથી